પોલીટેકનિક કોલેજના ડિપ્લોમાં મિકેનિકના વિદ્યાર્થીને પ્રથમ રેન્ક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સ્વામિનારાયણ પોલીટેકનિક કોલેજમાં ડિપ્લોમાં મિકેનિકલની તાજેતરમાં પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષાનું પરિણામ આવતા તેમાં ધમેડા ગામનો વતની અને કોલેજનો વિદ્યાર્થી પ્રથમ રેન્ક સાથે ઉત્તીર્ણ થતાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. વિદ્યાર્થીની સિદ્ધી બદલ કોલેજ તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ કોલેજના પ્રિન્સિપાલ સહિતે અભિનંદન પાઠવ્યા હતા.