તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતક કમાન્ડો ટીમે 1000 મીટરની સ્વીમાથોન 34 મિનિટમાં પૂરી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેતક કમાન્ડો ફોર્સની ટીમે રામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજી સ્વીમાથોન-2020માં ભાગ લીધો હતો. જેમાં ટીમે 1000 મીટરની નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન સફળતાપૂર્વક 34થી 40 મિનિટમાં પૂર્ણ કરી હતી. એટલે કુલ ટીમના કુલ 8 સભ્યોએ 34થી લઈને 40 મિનિટમાં એક કિલોમીટરનું સ્વિમિંગ પૂર્ણ કર્યું હતું.

ચેતક કમાન્ડો ફોર્સના એસપી ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં ડીવાયએસપી પી. જી. ધારૈયાના નેતૃત્વમાં પીઆઈ પી. એલ. ચૌધરીએ ટીમ સાથે સ્વીમાથોનમાં ભાગ લીધો હતો.

દરમિયાન ટીમે અમદાવાદ ખાતેના એસપી સ્ટેડિયમ તથા હાજીપુરા સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરીને 12 જાન્યુઆરીએ પોરબંદર ખાતે સ્વીમિંગ કોમ્પિટિશન પૂર્ણ કરી હતી. 2019માં ચેતક કમાન્ડો ટીમે ડીજીપી કપ સ્વિમિંગ સ્પર્ધામાં પણ પુરૂષ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

ચેતક કમાન્ડો ફોર્સની ટીમે રામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજીત સ્વીમાથોન-2020માં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો