તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સનો વાર્ષિક રમતોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રેડિયન્ટ સ્કુલ ઓફ સાયન્સ,સરગાસણ ખાતે વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ લીંબુ ચમચો, 50મીટર દોડ,100મીટર દોડ,રસ્સા ખેંચ,કબડ્ડી,ફુગ્ગા ફોડ,સંગીત ખુરશી,ચોકલેટ શોધ,ઓરેન્જ રેસ,ઉલટી દોડ,કેળા રેસ સહિતની વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...