તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે-30માં ચાલુ એક્ટિવાએ ફોન પર વાત કરતાં ગુનો નોંધાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેક્ટર-30 પાસે ચાલુ એક્ટિવાએ ફોન પર વાત કરતાં યુવક સામે પોલીસે બેદરકારીથી વાહન ચલાવવા અંગે ગુનો નોંધ્યો છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સે-30થી મોટા ચિલોડા તરફ જતા એક એક્ટિવાચાલકને રોકવાનો ઈશારો કર્યો હતો. હેલમેટ વગર જતો યુવક ચાલુ એક્ટિવાએ ફોન પર વાતો કરતો હતો. જે ઉભો ન રહેતાં ટ્રાફિક પોલીસે તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. જેનું નામ પૂછતાં તે સે-14 ગોકુલપુરા ખાતે રહેતો સંજય મોતીભાઈ દેસાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ટ્રાફિક પોલીસે યુવક સામે બેદરકારીથી વાહન ચલાવવા અંગે ગુનો દાખલ કરાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો