તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

40 થી 65 વર્ષના ગાયકોએ વર્લ્ડ રોકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | હેત ફાઉન્ડેશન દ્વારા પુલવામાના શહિદ જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં નગરના 40 થી 68 વર્ષના ગાયક કલાકારોના કંઠે દેશભક્તિના ગીતો ગાવાનો કાર્યક્રમ તાજેતરમાં ડો.આબંડકર હોલ, સેક્ટર-12 ખાતે યોજાયો હતો. જેમાં ઇતની શક્તિ હમે દેના દાતા, કર ચલે હમ ફિદા અને એ મેરે વતન કે લોગો જેવા દેશભક્તિના ગીતો રજુ કર્યા હતા. જે બદલ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનો એવોર્ડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો