તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટી.બી. ફ્રી તાલુકા અંતર્ગત સેક્ટર-16મા અવરનેસ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના શહેરી વિસ્તારમાં ટીબી ફ્રી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર દ્વારા નગરના સેક્ટર-16ની સરકારી શાળા અને મહાત્મા ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ટીબી હારશે દેશ જીતશે.. તેવો ટીબી નાબુદીનો સંદેશો આપતા પતંગ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો