તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારસાઇ તથા ક્ષતિ સુધારણા કરવા જોગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યની મહેસુલી સેવાઓ તથા વહીવટ કોમ્પ્યુટરરાઇઝડ, ઝડપી, સરળ, પારદર્શક અને સલામત બનાવવા રાજય સરકાર દ્વારા વિવિધ મહેસુલી સેવાઓ ઓનલાઇન કરાઈ છે. જે પૈકી વારસાઇ તથા ગામ નમૂના નંબર 7 માં ડેટા એન્ટ્રી, સ્ક્રિપ્ટ એન્ટ્રી કે સ્ટ્રક્ચર એન્ટ્રી ભૂલ રહી હોય તેવા કિસ્સામાં ભૂલો સુધારવાની કાર્યવાહી ઓનલાઇન કરાઈ છે. નાયબ કલેકટર અપીલ એ. આર. ઝાલાએ કહ્યું કે, ‘વારસાઇ તેમજ ક્ષતિ સુધારણા સેવા માટે અરજદારે ઓનલાઇન https://iora.gujarat.gov.in વેબસાઇટ પર વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તમામ વિગતો શ્રૃતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો