તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર આગળ પાર્ક કરેલા બાઈકની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર તાલુકાના વાસણ ગામે ઘર આગળથી બાઈક ચોરીની ઘટના બની છે. વાસણ ગામમાં વચલાવાસમાં રહેતાં કેતનસિંહ દિલીપસિંહ વાઘેલા 21 ફેબ્રુઆરીના રોજ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક રાત્રે નવ વાગ્યે ઘર આગળ મુકીને ગામમાં લગ્ના વરઘોડામાં ગયા હતા. રાત્રે બાર વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે ઘર આગળ મુકેલું બાઈક ગૂમ હતું.

3-4 દિવસ તપાસ અને શોધખોળ કરવા છતા બાઈક ન મળતા આખરે તેમણે આ અંગે રવિવારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાઈક ચોરી અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો