તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10 અને 12ના છાત્રો માટે યાદશક્તિનો વિનામૂલ્યે સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાનાર ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં રહેલો હાઉ દુર કરવા તેમજ પરીક્ષાને લગતી તકલીફો કેમ ઉભી થાય છે. તેની જાણકારી આપતો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં મિશન ફોર યોર સક્સેસનું પ્રવચન તેમજ કોઇપણ ટોપીકને કેવી રીતે યાદ રાખી શકાય તેની પ્રેક્ટીકલ જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો