તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બી-હ્યુમન થીમ આધારિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો વાર્ષિકોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, સેક્ટર-8નો 49મો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ બી-હ્યુમનની થીમ આધારીત યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્ટ્રીટ પ્લે, વિવિધ નૃત્યો અને નાટક રજુ કરીને ઉપસ્થિત વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંઘ અને શાળાના પ્રિન્સિપાલ ફાધર ફર્નાન્ડ દુરાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો