તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીગૌડ સોરઠીય માળવીય બ્રાહ્મણ સમાજનું સ્નેહમિલન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | શ્રીગૌડ સોરઠીય માળવીય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ (ગાંધીનગર) દ્વારા દિવાળી નિમિતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટહુકો ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમુહ ભોજન કરવાની સાથો સાથ વિવિધ આઉટ ડોર ગેઇમ્સ રમાડવામાં આવી તેમાં ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લેતા સભ્યો માટે આ દિવસ યાદગાર બની રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...