તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેઠ સી. એમ. હાઇસ્કૂલનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર સંચાલિત શેઠ સી.એમ.હાઇસ્કુલ અને હાયર સેકન્ડરી સ્કુલ સેક્ટર-23નો 40મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં શાળાના 142 વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે ભાગ્યેશ જ્હા, દાતાઓ ભરતભાઇ પટેલ, પ્રભાવતીબેન પટેલ, રસીકલાલ પટેલ, તારાબેન પટેલ આચાર્ય ડો.ચેતનાબેન બુચ તથા શિક્ષણગણ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો