તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શ્રીગાંધીનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સેક્ટર-22 દ્વારા શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ તારીખ 17મી, બુધવાર, સવારે 8-15 કલાકે યોજાશે. ત્યારબાદ સવારે 10 કલાક, પ્રવચન તથા પરિચય પુસ્તિકાનું વિમોચન, બપોરે 12 કલાક સાધર્મિક ભક્તિનો કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...