તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગજાનન સેવા સમિતિ દ્વારા સેવાયજ્ઞ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગજાનન સેવા સમિતિ દ્વારા ગોઢ ખાતે 81 વૃદ્ધ મહિલાઓને 3 કિલો ચોખા, ચા તથા સાડી અપાઈ હતી. સદ્રેશ્વર તથા ભેટાલીમાં 42 લાભાર્થીઓને પણ વિતરણ કરાયું હતું. ગોઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટોપી, સાબુ, રમત ગમતના સાધનો, ભેટાલી આશ્રમ શાળાના બાળકોને નાસ્તો કરાવીને બિસ્કીટ, પેન્સિલ, રબર, પેન આપ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીનીઓને ટુવાલ આપ્યા હતા. સેવાકાર્યમાં માધવ માવલંકર, ભીમજીભાઇએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...