તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોડામાં સિનિયર સિટીઝનનો સ્નેહમિલન સમારોહ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલા ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે સિનિયર સિટીઝનોનો સ્નેહમિલન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં અમદાવાદના ઘોડાસર, ઇસનપુર, મણિનગર સહિતના વિસ્તારના 350થી વધારે વડિલો ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝને રાસ-ગરબા,ભજન-કિર્તન કર્યું હતું. ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...