તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણના પડકારો ,સમાધાન ઉપર પરિસંવાદનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એ.એ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શિક્ષણના પડકાર અને સમાધાન વિષય ઉપર પરિસંવાદનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.જેમાં શિક્ષા, સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવ અતુલભાઇ કોઠારી, બાળ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ હર્ષદભાઇ શાહ, જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ વઢેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના નાયબ નિયામક અવનીબા મોરી, કડી યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.ગાર્ગી રાજપરા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો