તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર-7-એ ભારતમાતા મંદિરમાં દુર્ગાવાહિનીનો કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દુર્ગાવાહિની દ્વારા વ્યક્તિગત સુરક્ષા અને સુરક્ષા જાગૃત્તિના વિષય ઉપર એક સેમિનાર તાજેતરમાં ભારત માતા મંદિર, સેક્ટર-7-એ ખાતે યોજાયો હતો. જેમાં મહિલાઓને સેલ્ફ રક્ષણ કેવી રીતે કરી શકાય તેની ગાંધીનગર તાઇકવોન્ડો એસોસિએશનના જતીન દવેએ કરાટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો