તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર-30 હિન્દી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | શ્રીપ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય, સેક્ટર-30નો વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ, વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન તેમજ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં કે.જી. થી ધોરણ-12માં પ્રથણ ત્રણ ક્રમમાં આવેલા વિદ્યાર્થીઓ, સ્કાઉટ ગાઇડના આઠ વિદ્યાર્થીઓને રાજ્ય પુરસ્કાર આપ્યા હતા.નેશનલ પુરસ્કાર મેળવનાર, ધોરણ-10 અને 12નું 100 ટકા પરિણામ લાવનાર તેમજ શાળામાં 100 ટકા હાજરી નોંધાવનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો