તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NDરાવલ હાઇસ્કૂલનાે છાત્ર પ્રખરતા શોધ પરીક્ષામાં દ્વિતિય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની એન.ડી.રાવલ ન્યુ ઇંગ્લીશ હાઇસ્કુલમાં ધો.9માં અભ્યાસ કરતા ઝાલા કર્મરાજસિંહ જગદિશસિંહએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમીક શિષ્યવૃતિ પરીક્ષા પ્રખરતાશોધ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં તેમણે જિલ્લામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરતા શિષ્યવૃતિ પાત્રતા મેળવી છે. તેમની આ સિધ્ધી બદલ આચાર્ય પરેશભાઇ રાવલ અને શાળા પરીવારે સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...