તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરસ્વતી વિદ્યાલયનો મેગા એક્સલ કાર્નિવલનો કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ સંચાલિત સરસ્વતી વિદ્યાલય, સ્કેટર-3નો મેગા એક્સલ કાર્નિવલ-2019નો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ 12 વિષયો ઉપર ચાર્ટ વક્તવ્ય અને મોડલ એકપાત્ર ડ્રામા તેમજ ડાન્સ રજુ કર્યો હતો. આ પ્રસંગે ઠાકોર વિકાસ સંઘના પ્રમુખ પુંજાજી ઠાકોર, ગાંધીનગર મહાનગર પાલિકાના કાર્યકારી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા અને ડેપ્યુટી મેયર નાઝાભાઇ ઘાંઘર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો