સરસ્વતી ઇન્સ્ટિ. ફાર્માસ્યુટિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ગૌરવ
ગાંધીનગર | સરસ્વતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ કોલેજમાં તાજેતરમાં જોબ પ્લેસમેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના સેમેસ્ટર-8માં અભ્યાસ કરતી બી.ફાર્મની વિદ્યાર્થીઓ શ્રુષ્ટી પટેલ, જીજ્ઞાશા સોલંકી, હેમાદ્રિ ભટ્ટ, ભૌતિક પટેલને એક્યુલાઇફ કંપની દ્વારા જોબ ઓફર કરી હતી. વિદ્યાર્થીઓને વાર્ષિક 1.66 લાખના સેલેરી પેકેજ આપવાની પણ ઓફર કરવામાં આવી હતી.