તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનક્ષત્રિય દંઢાવ્ય ટ્રસ્ટ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | નિગુજરાતી જનક્ષત્રિય દંઢાવ્ય વિભાગ કેળવણી ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તાજેતરમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન અને વાર્ષિક સામાન્ય સભાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ દાતાઓનું અને સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, રમત ગમત સહિતના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધી હાંસલ કરનાર સમાજના યુવાનોનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...