તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે-26 ગ્રીનસિટીમાં શહીદોના માનમાં દેશભકિતને લગતા નારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેક્ટર-26ના ગ્રીનસીટી સોસાયટીના રહિશો દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં સોસાયટીના 700 જેટલા પરિવારજનોએ કેન્ડલ માર્ચ કાઢીને સદ્દભાવના ગાર્ડન પહોંચીને શહીદ જવાનોના ફોટાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રગાન કરીને દેશભક્તિને લગતા નારા લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો