તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી ક્લબના સભ્યોએ રાજ્યપાલની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રોટરી ક્લબ ગાંધીનગર, મહેસાણા, કડી, વિજાપુર, દહેગામ, વિસનગરના હોદ્દેદારોએ તાજેતરમાં રાજ્યપાલ ઓ. પી. કોહલીની સૌજન્ય મુલાકાત લીધી હતી. ક્લબના સભ્યોએ સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓની જાણકારી આપી. રોટરી ઇન્ટરનેશનલ ડ્રિસ્ટીક્ટના આસીસ્ટન્ટ ગર્વનર જશવંત ગાંધી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...