તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદથી ગાંધીનગર પેસેન્જર લઈને આવેલા અમદાવાદના આધેડની રીક્ષા પોર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથી ગાંધીનગર પેસેન્જર લઈને આવેલા અમદાવાદના આધેડની રીક્ષા પોર ગામ પાસેથી ચોરાઈ છે. અમદાવાદ સૈજપુર બોધા રહેતાં દલસુખભાઈ ચુનારા (54 વર્ષ) ભાડે રીક્ષા રાખી ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 11 જાન્યુઆરીએ તેઓ ઈન્દિરાબ્રીજથી અડાલજ ગામે પેન્સેજર લઈને આવ્યા હતા. પરત ફરતાં તેઓ અડાલજથી કોબા તરફ નીકળ્યા હતા. પોર ગામ પાસે તેઓ લોજમાં જમવા માટે ઉભા રહ્યાં હતા. જમીને તેઓ બહાર આવ્યો તો GJ-27-W-3396 નંબરની રીક્ષા ગાયબ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો