તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવોલ ગામમાં ગાળાગાળી કરવાની ના પાડતાં રહીશ પર હુમલો થયાની રાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવોલ ગામમાં બુધવારે મોડી સાંજે અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો. ગાળાગાળી કરી રહેલાં શખ્સોને ઠપકો આપતા તેઓએ રહીશ પર હુમલો કર્યા બાદ વચ્ચે પડેલા પરિવારને છૂટા પથ્થરો માર્યા હતા.

વાવોલ હરીનગર સોસાયટીમાં રહેતાં શૈલેન્દ્રસિંહ સોલંકીએ સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબે ઘરની બહાર બુમાબુમ ગાળાગાળી સંભળાતા તેઓ બહાર આવ્યા હતા. આ સમયે ગામનો દશરથ તથા વિક્રમ પાઈપ લઈને ઉભા હતા અને અન્ય બે શખ્સો અંદરોઅંદર ગાળાગાળી કરતાં હતા. જેથી ફરિયાદીએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા તમામ શખ્સોએ તેમને મારમાર્યો હતો જેમાં વિક્રમે પાઈપ ફરિયાદીના માથામાં ફટકારી દીધી હતી.

બૂમાબૂમ થતા ફરિયાદીના પત્ની અને કાકી દોડી આવતા ત્રણ જેટલા શખ્સોએ ઈંટોના રોડા છૂટા માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો