તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જલારામ મંદિરમાં રામનવમી પર્વની ઉજવણી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જલારામ સેવા સમાજ ગાંધીનગર દ્વારા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીની જન્મજયંતીની ઉજવણી તારીખ 14મી, રવિવારના રોજ જલારામ ધામ, સેક્ટર-29 ખાતે કરવામાં આવશે. જેમાં સવારે 8-30 કલાક, ભગવાન શ્રીરામચંદ્રજી તથા શ્રીજલારામ બાપાની પૂજનવિધી કરવામાં આવશે. ઉપરાંત રઘુવંશી ધ્વજવંદન સવારે 10-35 કલાક, હરિનામ સંકિર્તન સવારે 10-45 થી 12 કલાક સુધી બપોરે 12-00 કલાક ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્મોત્સવ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...