તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોહીબિશનના ગુનામાં 2 વર્ષથી ફરાર ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ પોલીસના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને 2 વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર આરઆર સેલે ઝડપી લીધો છે.

આરઆર સેલની ટીમ સાબરકાંઠામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે આરોપી અંગે બાતમી મળતા આરઆર સેલે દહેગામમાં 2018માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતાં આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ દિપસિંહ ચૌહાણ (રહે-વાસણા, હિમતનગર)ને બળવંતપુરા ફાટક પાસેથી ઝડપી લીધો છે. આરઆર સેલે આરોપીની અટકાયત કરીને હિંમતનગર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો