તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલૈયામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો કાર્યક્મ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંગે પાલૈયા ગામે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં યોજાયો હતો. કલોલ તાલુકામાં ૨૪,૦૦૨ ખેડૂત પરિવારને ૧૪૪૦ લાખ, માણસા તાલુકામાં ૨૭,૬૧૭ ખેડૂત પરિવારને ૧૬૫૭ લાખ, ગાંધીનગર તાલુકામાં ૨૬,૨૯૬ ખેડૂત પરિવારને ૧૫૭૮ લાખ અને દહેગામ તાલુકામાં ૨૪,૧૨૪ ખેડૂત પરિવારને ૧૪૪૭ લાખ રકમ ચુકવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો