પુન્દ્રાસણ ગામે ખેતરમાંથી દારૂની 9 બોટલો ઝડપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર | પુદ્રાસણ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી બાતમીના આધારે દરોડો પાડી પેથાપુર પોલીસે દારૂની 9 બોટલો ઝડપી પાડી હતી. આ અંગે ભરતજી ઠાકોરને પૂછતાં મિત્ર રમેશજી ઉર્ફે ચકો કાળાજી ઠાકોર મળીને વેપાર કરતાં હોવાનું કહ્યું હતું. જેથી પેથાપુર પોલીસે ત્રણેય વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...