તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વ નેતૃત્વના વિધાર્થીઓ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ના વિધાર્થીઓ દ્રારા નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવીહતી. જેમાં જોકર બનીને સેક્ટર 13ની આંગણવાડીના નાના ભૂલકાઓને હસાવવાનું કાર્ય કર્યું હતું. સાથે સાથે નાના ભૂલકાંઑ સાથે ગરબે ઘૂમ્યા હતા. જેમાં આગણવાડી ના 60 થી વધારે બાળકો સાથે નાસ્તા કરવામાં આવ્યો હતો. નવા વર્ષની ઉજવણીમાં ખોટો ખર્ચ કરવાને બદલે બીજાને મદદ રૂપ બની “કર ભલા-હોગા ભલાના સૂત્રને સાર્થક બનાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...