તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનસીડી સેલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે ગાંધીનગર સિવીલ હોસ્પિટલના એનસીડી વિભાગ દ્વારા અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓનું સન્માન કરીને ભેટ આપવામાં આવી હતી. જેમાં ડો. ચિંતન ગોંડલિયા, ચીરાગભાઇ અને ભાગ્યેશભાઇ સહિતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો