તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ કબડ્ડી પ્લેયરે કોમર્સ કોલેજની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એમ.પી.પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સેન્ટર ફોર પ્રોફેસનલ કોર્સીસમાં નેશનલ કબડ્ડી પ્લેયર સંદિપ નરવાલે મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી માટે ગંભીર બનીને મહેનત કરવા જણાવ્યું હતું. ઉપરાંત રમત ગમત ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકાય છે. ઉપરાંત યુવાનોને વ્યસનની બદીથી દુર રહેવા પણ અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...