તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા | માણસા તાલુકાની ઇટાદરા ગામની પટેલ એમ એમ આઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | માણસા તાલુકાની ઇટાદરા ગામની પટેલ એમ એમ આઈ સ્કૂલમાં અનોખો રમતોત્સવ યોજાયો હતો. જેમાં રજૂ કરવામાં આવેલી રમતોમાં વિદ્યાર્થીઓમાં શિસ્ત અને શારીરિક ખીલે તે ઉદેશથી તે પ્રમાણેની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે કોથળા દોડે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. તમામ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર દિવસ ઉત્સાહ અને આનંદથી પસાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...