તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા | લીંબોદ્રા પાટીયા પાસે તૈયાર થયેલા અસાઈત ભવનનું લોકાર્પણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | લીંબોદ્રા પાટીયા પાસે તૈયાર થયેલા અસાઈત ભવનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નાયક,ભોજક અને વ્યાસ સમાજ માટે ગૌરવ રૂપ પ્રસંગે ગુજરાતના અસાઇત વંશજનું સ્નેહ મિલન પણ આયોજિત કરાયું હતું. જેમાં તારક મહેતા કા ઉલટા ચશ્માંના નટુકાકા(ઘનશ્યામ નાયક),મ્યુઝીક ડિરેક્ટર જયકર ભોજકે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...