તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસામાં 31 બોટલ દારૂ સહિત એક શખસ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાના માલણવાસમાંથી પોલીસે 31 બોટલ દારૂ સાથે એક શખસનેે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આ વ્યક્તિએ દારૂનો જથ્થો માણસાના એક બુટલેગર પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે આ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

માલણવાસમાં રહેતા આશિષ ઠાકોર પાસેથી ૩૧ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 13928નો દારૂ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધ્યો હતો. આરોપીએ દારૂ પ્રભાત પાસેથી લાવ્યો હોવાનું કહેતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...