બ્લાઇન્ડ એસોસિએસન દ્વારા લોકડાયરો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ગાંધીનગર જિલ્લા બ્રાન્ચ અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી લોકડાયરાનો કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કલાકાર ભીખુદાન ગઢવી ગાંધીનગર અને સાથી કલાકાર વૃંદે સંસ્કૃતિ, લોકવાર્તાઓ, ગીત સંગીતની સાથે સમાજને જાગૃત કરતા રમુજ પ્રસંગો રજુ કરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...