તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હઝરત લાડવી સૈયદ પીર, ગેબનશાહ પીરના ઉર્ષ નિમિત્તે લોકડાયરો યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | ખોરજ ગામે હઝરત લાડવી સૈયદ પીર અને ગેબનશાહ પીરના ઉર્ષ નિમિત્તે હિન્દુ, મુસ્લિમ કોમી એકતાના ઉત્કૃષ્ટ નમૂનારૂપે કલાકાર ફરીદાબેન મીર અને ચાંદભાઈ મીરનો લોકડાયરો યોજાયો. યુસુફભાઇ પરમાર, કોંગ્રેસ પ્રદેશના હિમાંશુભાઈ પટેલ, ભાજપ લઘુમતી મોરચાના રહીમભાઈ મીર ઉપસ્થિત રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...