આદિવાડાના યુવાનો દ્વારા સે- 28 માં સફાઇ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |શહેરમાં સમાવિષ્ટ આદિવાડા ગામના યુવાનો દ્વારા સેક્ટર 28માં આવેલી જીઆઇડીસીમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. વોર્ડ 1ના નગર સેવક હર્ષાબા ધાધલની આગેવાનીમાં સફાઇ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને સમગ્ર જીઆઇડીસી વિસ્તારને સફાઇ દ્વારા નંદનવન બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...