• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | મહેસાણાનાંવિસનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષિય દશરથ ચેલાભાઇ ચૌધરી

ગાંધીનગર | મહેસાણાનાંવિસનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષિય દશરથ ચેલાભાઇ ચૌધરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | મહેસાણાનાંવિસનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષિય દશરથ ચેલાભાઇ ચૌધરી સામે વર્ષ 2012માં વિસનગર પોલીસ્ સ્ટેશનમાં સગીર વયની કિશોરીનાં અપહરણ તથા દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી. પોલીસ ફરીયાદનાં પગલે આરોપી દશરથ ચૌધરી નાસતો ફરતો હતો. દરમિયાન આરોપી દશરથ બરોડામાં હોવાની બાતમી ગાંધીગનર એલસીબીની એબસ્કોન્ડર ટીમને મળતા દશરથની બરોડા પહોચી જઇને ધરપકડ કરી હતી.

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચનારની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...