તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | કચ્છકાઠિયાવાડી રાજપૂત સેવા સમાજ દ્વારા આગામી તા. 2જી

ગાંધીનગર | કચ્છકાઠિયાવાડી રાજપૂત સેવા સમાજ દ્વારા આગામી તા. 2જી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કચ્છકાઠિયાવાડી રાજપૂત સેવા સમાજ દ્વારા આગામી તા. 2જી ઓકટોબરને રવિવારે સવારે 9 વાગે લેકાવાડા ખાતે રાજપૂત આઇએએસ અને કેરીયર એકેડેમીનું ખાતમહૂર્ત અને 29મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયુ છે. સમાજના સભ્યોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના કાર્યાલય મંત્રીએ જણાવ્યુ છે.

કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...