તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરા શાળામાં નિદાન કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેપ્પીયુથ કલબ અને સેકટર 22ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સેકટર 15ના ફતેપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.

કેમ્પનો ગામ તથા આસપાસના વિસ્તારોના 120 નાગરિકોએ લાભ લીધો હતો. સર્વ રોગ નિદાન કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાંત ડૉ. ધરા જાધવ તથા કોલવડા આયુર્વેદ કોલેજના તબીબ આશા પટેલ સહિત અન્ય કર્મચારીઓએસેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...