તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • કડીના યુથ ફેસ્ટીવલ‘સંગત 2016’માં એસ. કે. પટેલ MBA કોલેજને 8 મેડલ

કડીના યુથ ફેસ્ટીવલ‘સંગત-2016’માં એસ. કે. પટેલ MBA કોલેજને 8 મેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીયુનિવર્સિટીમાં એન્યુઅલ ફેસ્ટ ‘સંગત-2016’નું શનિવારે સાંજે વિજેતા સ્પર્ધકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. સમાપન પ્રસંગે સૌથી વધુ એસ. કે. પટેલ એમબીએ કોલેજે 8 મેડલ પ્રાપ્ત કર્યા હતાં.

યુથ ફેસ્ટિવલમાં ક્લાસિકલ ડાન્સમાં પ્રથમ ક્રમાંકે કે બી ઇન્સ્ટ., બીજા નંબરે સેકટર 23 સ્થિત માણેકલાલ પટેલ ઇન્સ્ટિટ્યુટ અને ત્રીજા નંબરે ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, ફોક ડાન્સમાં પ્રથમ નંબરે સેકટર 15/23 સ્થિત માણેકલાલા ઇન્સ્ટિટ્યુટ, બીજા નંબરે બીબીએ કોલેજ અને ત્રીજા નંબરે એલડી આરપી કોલેજ વિજેતા બન્યા હતાં.મિમિક્રીમાં પ્રથમ એસ કે પટેલ, બીજા નંબરે એચવીએચપી ઇન્સ્ટિટ્યુટ અને ત્રીજા નંબરે અશ્વિનભાઇ પટેલ કોમર્સ કોલેજ, મોનો એકટીંગમાં એસ કે પટેલ કોલેજ આરપી કોલેજ વિજેતા બન્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...