કિડની હોસ્પિટલમાં યુરોગાયનેક-17નું થયેલુ આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ત્રીરોગ વિજ્ઞાન સેવાઓની વિશેષતાના યુગમાં નવા પડકારોનો ઉદભવ થયો છે. તેમાં એક છે ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્ફન્કશન. સરળ શબ્દોમાં ફિમેલ સેક્યુઅલ ડિસ્ફન્કશન એટલે સ્ત્રીઓ ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અનુભવી શક્તી નથી. એવો વિષય છે જેના પર ભારતીય ઉપખંડમાં ઓછી ચર્ચા થાય છે. કોન્ફરન્સમાં વિશ્વના શ્રેષ્ઠ સર્જન રોબોટીક્સ, લેપ્રોસ્કોપી અને વર્જીનલી સર્જરી કરીને બતાવશે. આવું ભાગ્યેજ જોવા મળે છે, જ્યાં 47 સર્જન પ્રિ-કોન્ફરસન્સમાં લાઇવ સર્જરી કરતા હોય છે. કોન્ફરન્સનો હેતું ભારતીય ગાયનેકોલોજીસ્ટના નવા પડકારો એફએસડી અને સ્ત્રીના પ્રજન્ન અંગો સબંધિત શસ્ત્રક્રીયાઓ વિશે પરિચિત રહે તે અંગેનો છે.તેથી બાબતે મહિલાઓને પુરતી જાણકારી મળી રહે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...