તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગાંધીનગર | સેકટર21 સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વાર્ષિકોત્સનું તા. 9મીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | સેકટર21 સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વાર્ષિકોત્સનું તા. 9મીના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેકટર21 સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વાર્ષિકોત્સનું તા. 9મીના રોજ શનિવારે સવારે 9 વાગે, ટાઉન હોલ, સેકટર 17 ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલના બાળકો પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાટકની રજુઆત કરશે. કાર્યક્રમમાં પ્રાયમરી સ્કૂલના એજ્યુકેશન ડિરેક્ટર એમ કે રાવલ ઉપસ્થિત રહેશે.

માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયુ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો