તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગાંધીનગર | ગાંધીનગરનાસેકટર 13 સ્થિત લીમ્બચ માતાજીના મંદિરે સત્યનારાયણ ભગવાનની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ગાંધીનગરનાસેકટર 13 સ્થિત લીમ્બચ માતાજીના મંદિરે સત્યનારાયણ ભગવાનની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરનાસેકટર 13 સ્થિત લીમ્બચ માતાજીના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથાનું તા. 9મીને શનિવારે, સવારે 10:30થી 12:30 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું આવ્યું છે. કથા બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. દરેક ભાવિકોએ કથાનો લાભ લેવા માટે સહમંત્રી મયુરધ્વજ લીમ્બાચીયાએ જણાવ્યું છે.

લીમ્બચ માતાજીના મંદિરે સત્યાનારયણની કથા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો