ટેક્સટાઇલ મશીનરી પ્રદર્શનનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાહેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મશીનરી અને એસેસરીઝના પ્રદર્શનનો ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર મમતા વર્માના હસ્તે ગુરૂવારે પ્રારંભ થયો હતો. 7 થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાનાર પ્રદર્શનમાં વિવિધ દેશાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. જેમાં 9 દેશોના 300 એક્ઝીબિટરે ભાગ લીધો છે. આઇટીમેચના ઉદઘાટન પ્રસંગે ઇન્ડેક્ષ બીના ચેરમને અને કે એન્ડ ડીના કમલેશ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...