તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડમી ઉમેદવારીમાં ઉમેદવારની પત્નીની ઉંમર ઓછી પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરદક્ષિણની બેઠક હાઇપ્રોફાઇલ બની ગઇ હતી. પ્રદેશ પ્રવક્તાને કાપીને ઠાકોર સેનાના કાર્યકરને કોંગ્રેસે ટીકીટ ફાળવી હતી. ત્યારે ગોવિંદજી ઠાકોરની પત્નિ હિનાબેન ઠાકોરે ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. પરંતુ નિયમ મુજબ 25 વર્ષ પૂર્ણ થતા ના હોવાથી ઉમેદવારી કરી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...