તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગ અવધૂત પરિવાર દ્વારા ધૂન કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગ અવધૂત પરિવાર દ્વારા ધૂન કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર | શ્રીરંગ અવધૂત પરિવાર દ્વારા મહારાજના 50માં નિર્વાણ નિમિત્તે તા. 7મી ડિસેમ્બરને ગુરૂવારના રોજ નારેશ્વર ખાતે રંગ અવધૂત રે રંગ અવધૂત નારેશ્વરનો નાથ રંગઅવધૂતની ધુનનું બપારે 12થી 5 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિત્તે ગાંધીનગરના ભાવિક ભક્તોએ દત્ત મંદિર ખાતેથી લક્ઝરી બસની વ્યાવસ્થા કરવામાં આવી છે. યાત્રામાં જોડાવવા માટે દત્ત મંદિરનો સંપર્ક કરવા પ્રમુખે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...