• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ મુજબ ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની

બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ મુજબ ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ મુજબ ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઉમેદવારોએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચતા ચૂંટણી સંપુર્ણ બોડી બિનહરીફ ચૂંટાઇ હતી. ચૂંટણીમાં પ્રમુખ તરીકે સલીમ મોદન, ઉપપ્રમુખ તરીકે અનિલ આસુદિયા, મંત્રી હિતેષ રાવલ અને સહમંત્રી તરીકે અશોક ગોસાઇની વરણીકરાઇ હતી. ઉમેદવારોને વકિલો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યાં હતાં.

ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ બાર એસો. પ્રમુખ બિનહરીફ ચૂંટાયા

અન્ય સમાચારો પણ છે...